Post Office Time Deposit Scheme 2026: ₹1,000થી શરૂઆત, 7.5% સુધી વ્યાજ
સુરક્ષિત રીતે પૈસા રોકવા માંગતા લોકો માટે બેંકની Fixed Deposit એટલે કે FD વર્ષોથી લોકપ્રિય વિકલ્પ રહી છે. પરંતુ FD કરાવતા પહેલાં પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર નજર કરવી પણ ઉપયોગી બની શકે છે. ખાસ કરીને post office time deposit scheme 2026 એવા રોકાણકારો માટે ધ્યાન ખેંચે છે, જેઓ નિશ્ચિત સમયગાળા માટે પૈસા મૂકી પહેલેથી … Read more